પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખા પશુપાલન શાખા દ્રારા અમલ થતી યોજનાઓ ની વિગત ૨૦૧૭-૧૮

પશુપાલન શાખા દ્રારા અમલ થતી યોજનાઓ ની વિગત ૨૦૧૭-૧૮


યોજનાનુ નામ સહાય ની વિગત અરજી કેવી રીતે કરવી
થી ૪ દુધાળા (ગાય/ભેંસ) પશુઓના ફાર્મની સ્થાપના માટે વ્યાજ સહાયનાબાર્ડ દ્વારા નકકી થયેલ પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.આ યોજનાનો લાભ તમામ પશુપાલકો ને મળવા પાત્ર છે. લાભાર્થીને રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે. લાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે.અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ને આપવાની રહેશે.
અનુસુચિત જનજાતિની મહિલા લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાયANH-12 (વિધવા/ત્યક્તા/અપંગ મહિલાઓ માટે)લાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ને આપવાની રહેશે.
રૂા. ૬૦,૦૦૦/- યુનિટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂા. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
ANH-12 (વિધવા/ત્યક્તા/અપંગ સિવાયની મહિલાઓ માટે)
રૂા. ૬૦,૦૦૦/- યુનિટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂા. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
અનુસુચિત જાતિના લાભાર્થી માટે બકરાં એકમ (૧૦+૧ ) માટે સહાયરૂા. ૬૦,૦૦૦/- યુનિટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂા. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તેલાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ને આપવાની રહેશે.
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય નાબાર્ડ દ્વારા નકકી થયેલ પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.આ યોજનાનો લાભ તમામ પશુપાલકો ને મળવા પાત્ર છે. લાભાર્થીને રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે. લાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે.અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ને આપવાની રહેશે.
કૃત્રિમ બિજદાનથી જન્મેલ વાછરડીઓની પ્રોત્સાહન યોજના રાજ્યના પશુપાલકોને તેમની પોતાની દેશી (ગાય)માં કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની વાછરડીનાં જન્મ થયેથી રૂ.૩૦૦૦/- રોકડ સહાય સ્વરૂપે. પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ વાછરડીઓ માટે સહાય મળવાપાત્ર રહેશે.લાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ને આપવાની રહેશે.
ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ગોડાઊન બનાવવા માટે સહાય આ યોજના મહિલા/સામાન્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે છે જેમાં ગોડાઊન સ્થાપના પર એકમ કિંમત રૂ ૧૦,૦૦,૦૦૦/- સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં સહાય વધુમાં વધુ રૂ ૫,૦૦,૦૦૦/-મંડળીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ગોધરા ને આપવાની રહેશે.
જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય રૂા. ૬૦,૦૦૦/- યુનિટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂા. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તેલાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ને આપવાની રહેશે.
પશુ વિમા સહાય રાજ્યના મહિલા સભાસદ પશુપાલક માટે પશુ દીઠ વિમા રકમનાં ૭૫% અથવા રૂ. ૧૧૨૫/- બે માંથી જે ઓછું હોય તે અને પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ પશુઓ માટેલાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ને આપવાની રહેશે.
મહિલા પશુપાલકોને ૧ થી ૧૦ દેશી દુધાળા પશુ (ગાય અને ભેંસ) ના એકમની સ્થાપના માટે વ્યાજ સહાય આ યોજના ફક્ત મહિલા પશુપાલકો માટે છે. ૧ થી ૧૦ દેશી દુધાળા પશુ (ગાય/ભેંસ) ની ખરીદી કરવા ઈચ્છતી મહિલા પશુપાલકને બેંક લોન પર ત્રણ વર્ષ માટે વ્યાજ સહાય ૫ % (રાજ્ય સરકારના ફંડમાંથી) તથા ૨% (જિલ્લા દુધસંઘ/ GCMMF દ્વારા) પાત્રતાને આધારે.લાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ને આપવાની રહેશે.
મહિલા મંડળી માટે AMCS સહાય સરકારશ્રી દ્રારા એમપેનલમેંટ થયેલ એજન્સી પાસેથી ખરીદેલ કિમતના ૮૦ ટકા વધુમાં વધુ રૂા. ૮૦,૦૦૦/- મંડળીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ગોધરા ને આપવાની રહેશે.
મહિલા મંડળી માટે BMC સહાય સરકારશ્રી દ્રારા એમપેનલમેંટ થયેલ એજન્સી પાસેથી ખરીદેલ કિમતના ૮૦ ટકા વધુમાં વધુ રૂા. ૮૦,૦૦૦/- મંડળીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ગોધરા ને આપવાની રહેશે.
મહિલા મંડળી માટે દુધ ભેળસેળ ચકાસણી માટેના મશીનની (MADM) સ્થાપના માટે સહાય સરકારશ્રી દ્રારા એમપેનલમેંટ થયેલ એજન્સી પાસેથી ખરીદેલ કિમતના ૮૦ ટકા વધુમાં વધુ રૂા. ૮૦,૦૦૦/- મંડળીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ગોધરા ને આપવાની રહેશે.
મહિલા મંડળી માટે દૂધઘર સહાય આ યોજના મહિલા/સામાન્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે છે જેમાં દૂધઘર સ્થાપના પર એકમ કિંમત રૂ ૧૦,૦૦,૦૦૦/- સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં સહાય વધુમાં વધુ રૂ ૫,૦૦,૦૦૦/-મંડળીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ગોધરા ને આપવાની રહેશે.
મિલ્કીંગ મશીન ખરીદી પર સહાય સરકારશ્રી દ્રારા એમપેનલમેંટ થયેલ એજન્સી પાસેથી ખરીદેલ કિમતના ૭૫ ટકા વધુમાં વધુ રૂા. ૩૩,૫૦૦/- લાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ને આપવાની રહેશે.
વિધુત સંચાલિત ચાફકટર સરકારશ્રી દ્રારા એમપેનલમેંટ થયેલ એજન્સી પાસેથી ખરીદેલ કિમતના ૭૫ ટકા વધુમાં વધુ રૂા. ૧૫,૦૦૦/- લાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ને આપવાની રહેશે.