પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેસામાન્‍ય રૂ૫ રેખા

સામાન્‍ય રૂ૫ રેખા

અ.ન. તાલુકા શહેરા
1 કુલ ગામોની સંખ્‍યા 93
2 શહેરોની સંખ્‍યા તથા નામ શહેરા-૧
3 વસ્‍તી કુલ 231325 ૫રૂષ 119077 સ્‍ત્રી 111248
4 અક્ષરજ્ઞાન ટકા 60 % ૫રૂષ 73646 સ્‍ત્રી 36183
5 ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ 22.57 રેખાંશ 73.58
6 રેલ્‍વે કિ.મી. શહેરા થી રપ.કીમી. દુર ગોધરા.
7 રસ્‍તા રાજય ઘોરી માગોઁ ગોધરા-શહેરા-રાજય માગઁ પંચાયત માગોઁ
8 નદીઓ પનામનદી, મહીનદી, કુણનદી, દસમો કોતર, ચીકણી.
9 ૫વૅતો તરસંગ, રેણા, માતરીયાવ્‍યાસ.
10 વરસાદ ઇંચ સરેરાશ માં લખવો ૧૮.૫૦ ઇંચ.
11 હવામાન સામાન્‍ય
12 પાક મકાઇ,બાજરી,તુવર, ડાંગર, ઘઉં, ચણા.
13 પ્રાણી બળદ,ગાય,ભેસ,બકરી
14 ૫હેરવેશ પેન્‍ટ,શટૅ,લેઘો,ખમીસ,સાડી,બ્‍લાઉઝ,ચણીયો,
15 ખનીજો રેતી
16 વિસ્‍તાર ભૌગોલીક વિસ્‍તાર: હેકટરમાં 57979 જંગલ વિસ્‍તાર હેકટરમાં 17171
ખેતીની જમીન 30741 ગ્રેઝીંગ લેન્‍ડ (ગૌચર) 1615
સિંચાઇ વિસ્‍તાર 989 - -
17 ઉઘ્‍યોગ લઘુ ઉઘ્‍યોગ :- ૫
મોટા ઉઘ્‍યોગ :- ૦
ઔધ્‍યોગીક સહકારી મંડળીઓ:-૦
18 પાવર સ્‍ટેશન/ સબ સ્‍ટેશન પાવર સ્‍ટેશન 1-પાનમ જળાશય યોજના
સબ સ્‍ટેશન 1
19 શિક્ષણ સંસ્‍થાઓ બી.એડ કોલેજ, આ.ટી.આઇ. પી.ટી.સી., કોલેજો, પ્રાથમિક શાળાઓ, માઘ્‍યમિક શાળાઓ ની સંખ્‍યા લખવી-ર૯૪
20 દરિયાઇ ઉત્‍પાદન-