પંચાયત વિભાગ

પ્રમુખશ્રીશ્રીમતી ઉષાબેન વી. બારીઆ
પ્રમુખશ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી ડી. આર. ચૌહાણતાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગપંચમહાલ જીલ્લોશહેરા તાલુકા પંચાયત

તાલુકા વિષે

શહેરા
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૯૩
વસ્‍તી ૨૩૧૩૨૫
શહેરા ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક ગામ છે.  આ એક તાલુકા મથક છે અને પંચમહાલ જિલ્લાના મુખ્ય શહેરોમાંથી એક ગણવામાં આવે છે. લુણાવાડા-ગોધરા માર્ગ પરનું આ વ્યાવસાયિક અને સામાજીક કેન્દ્ર છે. તેના કુલ ગામોની સંખ્યાક ૯૩ છે. ભૌગોલીક સ્થાતન અક્ષાંશ-૨૨.૫૭ રેખાંશ-૭૩.૫૮ છે.