પંચાયત વિભાગ

પ્રમુખશ્રીશ્રીમતી પુષ્પાબેન પ્રવિણસિંહ ચૌહાણ પ્રમુખશ્રી
 તાલુકા વિકાસ અધિકારી સેજલકુમારી ગુણવંતભાઇ સંગાડા
તાલુકા વિકાસ અધિકારી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગપંચમહાલ જીલ્લોકાલોલ તાલુકા પંચાયત

તાલુકા વિષે

કાલોલ
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૬૮
વસ્‍તી ૧૬૩૪૬૪
કાલોલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કાલોલ આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલુકાનું અક્ષરજ્ઞાન ૬૭.૨૨ ટકા છે. રેલ્વેર લાઇન ૨ કી.મી. લાંબી છે. કાલોલ તાલુકાનું ભૌગોલીક સ્થારન અક્ષાંશ ૨૨.૩૭ રેખાંશ ૭૩.૨૨ છે. તાલુકાની મુખ્ય નદીઓમાં ગોમા, કરડ, રુપારેલ, મેશરી નદીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો મકાઇ,બાજરી,તુવર, ડાંગર છે.