પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

તાલુકો ગોધરા
કુલ ગામોની સંખ્‍યા ૧૧૬
વસ્‍તી કુલ ૨૬૨૪૯૧ ૫રૂષ ૧૩૫૬૪૨ સ્‍ત્રી ૧૨૬૮૪૯
અક્ષરજ્ઞાન ટકા   ૫રૂષ ૧૩૮૯૬૧ સ્‍ત્રી ૮૪૬૫૭
ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ૨૨.૫૬ રેખાંશ ૭૨.૮૩
રેલ્‍વે ગોધરા-બાકરોલ ૨૯.૬૩ કિ.મી. ગોધરા-સેવાલીયા ૨૭.૦૬ કિ.મી.
રસ્‍તા‍ રાજય ઘોરી માગોઁ ૭.૫કીમી. પંચાયત માગોઁ ૧૬૪કીમી
નદીઓ મહિસાગર, પાનમ, મેસરી, કૂણ
૫વૅતો ડુગર ગઢ
વરસાદ ૫૧૬મીમી
હવામાન ભેજવાળુ ,વાદળછાયુ, અક્ષ્‍શત ભેજવાળુ તથા સહ હવામાન
પાક ડાગર, મકાઇ,,બાજરી, કપસ, દિવેલા,તલ,સોયાબીન, તુવેર,મગ, રાકભાજી,
પ્રાણી બળદ,બકરી, ગેટુ,ભેસ, ગાય
૫હેરવેશ ગુજરાતી સાડી,પેન્‍ટ-સટ‘
ખનીજો મેટલ, રેતી
વિસ્‍તાર ભૌગોલીક વિસ્‍તાર હેકટરમાં ૭૫૪૭૯ જંગલ વિસ્‍તાર હેકટરમાં ૧૫૪૨
ખેતીની જમીન હેકટરમાં ૪૪૬૪૫ ગ્રેઝીંગ લેન્‍ડ (ગૌચર) હેકટરમાં ૨૦૧૪
સિંચાઇ વિસ્‍તાર હેકટરમાં ૭૨૪૬
ઉઘ્‍યોગ લઘુ ઉઘ્‍યોગ મોટા ઉઘ્‍યોગ ઔધ્‍યોગીક સહકારી મંડળીઓ
- -
પાવર સ્‍ટેશન/ સબ સ્‍ટેશન પાવર સ્‍ટેશન સબ સ્‍ટેશન
શિક્ષણ સંસ્‍થાઓ પોલિટેકનીક કોલેજ,-૧ આ.ટી.આઇ.-૨ પી.ટી.સી., કોલેજો-૧, પ્રાથમિક શાળાઓ-૩૩૭, માઘ્‍યમિક શાળાઓ-પ્‍૪ સંખ્‍યા લખવી