પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેમહત્‍વના નજીકના શહેરો

મહત્‍વના નજીકના શહેરો

 
અ.નં. વિગત
શહેરનું નામ ગોધરા
શહેર વિશે વિસ્‍તૃત માહિતી ગોધરા શહેર અમદાવાદ,ઇન્‍દોરરોડ ઉપર કીમીએ આવેલ છે. જે શહેરમા હિન્‍દુ,મુસ્‍લીમ,શીખ,અને અન્‍ય જાતીઓ નિવાશ કરે છે. જેમાક્ષ્‍ રેલ્‍વે સ્‍ટેશન ,સબસ્‍ટેન્‍ડ,જિલ્‍લા કક્ષાની કચેરીઓ આવેલી છે.
શહેર ૫ર કેવી રીતે ૫હોંચવું શહેરમા રેલ્‍વે અને રોડ માફતે પહોચી શકાય છે.
અંતર કી.મી. (જીલ્‍લા કક્ષાએથી) જિલ્‍લા કક્ષાનુ મુખ્‍ય મથક છે.
બસ/ટ્રેનની માહિતી બસ મારફતે રાજયના મુખ્‍ય મથકો સાથે બસ વ્‍યવહાર છે. અને રેલ્‍વે મારફતે દિલ્‍લી ,હરીયાણા, બોમ્‍બે વિગેરે સાથેનો વ્‍યવહાર છે.