પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેજોવા લાયક સ્‍થળો

જોવા લાયક સ્‍થળો

સ્‍થળનું નામ ટુવા
સ્‍થળની વિસ્‍તૃત માહિતી ટુવા ગામ અમદાવાદથી ગોધરા રોડ ઉપર ૧૧૮ કીમી રોડની બનજુમા જ આવેલ છે. ત્‍યા ગરમ ઠડા પણીના કુડ, ભીમના પગલા અને જુના અઇત્‍યાસીક અવશેશો છે. જે વિસ્‍તાર ઇતીહાસમાક્ષ્‍ હેડબ્મ્‍બા વનના વિસ્‍તાર તરીકે જાણીતો છે.
સ્‍થળ ૫ર કેવી રીતે ૫હોંચવું ટુવા ગામ અમદાવાદથી ગોધરા રોડ ઉપર ૧૧૮ કીમી રોડની બનજુમા જ આવેલ છે. જેથી બસ મારફતે પ્‍હોચી શકાય
અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી) ૨૦ કીમી
અગત્‍યનો દિવસ / અનુકુળ સમય ફાગણ સુદ અગીયારસ,zવણમાસ