પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ સીંચાઇ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જીલ્લા પંચાયત હેઠળ નાની સિંચાઈ વિભાગ દ્વારા હયાત ૩૫ નાની સિંચાઈ યોજનાઓમાં માં થયેલ પાણી ના સંગ્રહ ની સાપેક્ષમાં સિચાઈકારો ની માંગણી મુજબ ખરીફ તેમજ રવી સીઝનમાં પિયતની સુવીધા પુરી પાડવામાં આવે છે.નવીન નાના ચેક્ડેમો કોતર પર તથા ગામતળનું ધોવાણ થતુ અટકાવવા કોતર પર પુર સંરક્ષણ દિવાલોનું કામ વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવે છે. જુના ચેકડેમોનું રીપેરીંગ તેમજ હયાત નહેરોના રીનોવેશનની કામગીરી કરવામાં આવે છે.