પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ સીંચાઇ શાખા પુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ

પુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ

પુર નિયંત્રણ યોજનાઓથી જમીનોનું ધોવાણ અટકાવવા અને રક્ષણ કરવા મદદરૂપ થાય છે.તેમજ નદી કોતરમાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને લાભ મળે છે
બોરી બંધ બોરી બંધની કામગીરી કરવામાં આવતી નથી
બોરની માહિતી બોરની કામગીરી કરવામાં આવતી નથી
સિંચાઈ યોજનાઓ સિંચાઈ યોજનાઓમાં અત્રેના વિભાગ હેઠળ નાની સિંચાઈ તળાવો,ચેકડેમોની કામગીરી ઉપર મુજબ કરવામાં આવે છે.