પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ સીંચાઇ શાખા તળાવોની માહિતી

તળાવોની માહિતી

આ વિભાગ હેઠળ કુલ ૩૫ નાની સિંચાઈ તળાવોનું બાંધકામ કરવામાં આવેલ છે. જેની સિંચાઈ શક્તિ ૫૨૦૩ હેકટર છે. જેની તાલુકાવાર માહિતી નીચે મુજબ છે
અ. નં. યોજનાનું નામ તાલુકો આયોજીત સિંચાઈ હેક્ટરમાં
ધામણોદ સિંચાઈ તળાવ શહેરા ૩૨૦
દલવાડા સિંચાઈ તળાવ " ૨૪૮
ડેમલી સિંચાઈ તળાવ " ૨૨૫
ધરોલા સિંચાઈ તળાવ " ૧૦૨
ખાંડીયા સિંચાઈ તળાવ " ૧૩
ફુટેલી સંભાલી સિંચાઈ તળાવ "
લાભી સિંચાઈ તળાવ " ૨૦
વિજાપુર સિંચાઈ તળાવ " ૩૩
સુરેલી સિંચાઈ તળાવ " ૧૯
૧૦ ધામણોદ ઠાકરીયા સિંચાઈ તળાવ " ૧૮
૧૧ ધાંધલપુર સિંચાઈ તળાવ " ૫૬
૧૨ ઓરવાડા સિંચાઈ તળાવ ગોધરા ૧૬૦
૧૩ કાલીયાકુવા સિંચાઈ તળાવ " ૧૭૦
૧૪ કઠોડીયા સિંચાઈ તળાવ " ૧૨૦
૧૫ સાંપા સિંચાઈ તળાવ " ૮૬
૧૬ છાવડ સિંચાઈ તળાવ " ૫૪
૧૭ વડેલાવ સિંચાઈ તળાવ " ૮૪
૧૮ ધનોલ સિંચાઈ તળાવ " ૫૦
૧૯ સુલિયાત સિંચાઈ તળાવ મોરવા (હ.) ૩૭૮
૨૦ ખાબડા સિંચાઈ તળાવ " ૧૫
૨૧ દેલોચ સિંચાઈ તળાવ " ૩૭
૨૨ વડાતલાવ સિંચાઈ તળાવ હાલોલ ૨૭૫
૨૩ ઘનસરવાવ સિંચાઈ તળાવ " ૫૫૭
૨૪ ધારીયા સિંચાઈ તળાવ " ૪૩૬
૨૫ લફણી સિંચાઈ તળાવ જાંબુઘોડા ૧૭૩
૨૬ ચાલવડ સિંચાઈ તળાવ " ૮૮
૨૭ ઝીંઝરી સિંચાઈ તળાવ ઘોઘંબા ૪૦૦
૨૮ ગોયાસુંડલ સિંચાઈ તળાવ ઘોઘંબા ૪૭૧
૨૯ શામળકુવા સિંચાઈ તળાવ " ૨૬૬
૩૦ રૂપારેલ સિંચાઈ તળાવ " ૧૦૦
૩૧ ચેલાવાડા સિંચાઈ તળાવ " ૩૬
૩૨ ધનેશ્વર સિંચાઈ તળાવ " ૩૦
૩૩ રીંછવાણી સિંચાઈ તળાવ " ૪૮
૩૪ વાવકુંડલી સિંચાઈ તળાવ " ૭૭
૩૫ બાઢવા સિંચાઈ તળાવ " ૩૦
કુલ ૫૨૦૩