પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ સીંચાઇ શાખા ચેકડેમ

ચેકડેમ

આ વિભાગ હેઠળ કુલ ૩૧૫ ચેકડેમોનું બાંધકામ કરવામાં આવેલ છે. જેની આડકતરી સિંચાઈ શક્તિ ૪૦૯૦ હેકટર છે. જેની તાલુકાવાર માહિતી નીચે મુજબ છે
અ.નં ચેકડેમોની સંખ્યા તાલુકા પરોક્ષ સિંચાઈ વિસ્તાર
૫૭ શહેરા ૭૯૨
૬૩ ગોધરા ૯૦૫
૩૨ મોરવા(હ) ૪૭૫
૨૯ કાલોલ ૩૩૧
૫૧ હાલોલ ૬૪૧
૨૦ જાંબુઘોડા ૨૫૦
૬૩ ઘોઘંબા ૬૯૬
કુલ ૩૧૫ ૪૦૯૦