પંચાયત વિભાગ

પ્રમુખશ્રીશ્રી રાઠવા ચેલીયાભાઇ ગલુભાઇ
પ્રમુખશ્રી
શ્રી જે. એન. વર્માશ્રી આર. કે. રાઠવા
તાલુકા વિકાસ અધિકારીશ્રી,ઘોઘંબા
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગપંચમહાલ જીલ્લોઘોઘંબા તાલુકા પંચાયત

તાલુકા વિષે

ઘોઘંબા
ગ્રામ પંચાયત ૭૯
ગામડાઓ ૧૦૧
વસ્‍તી ૧૭૯૬૫૯
ધોધંબા તાલુકા અક્ષાંશ - ૨૨.૩૪ , રેખાંશ - ૭૩. ૭૧પર આવેલુ છે. ધોધંબા માં કુલ વસ્‍તી ૧૭૯૬૫૯ , જેમાં ૫રૂષ :  ૯૨૬૮૨, અને સ્‍ત્રી : ૮૬ ૯૭૭છે. ધોધંબા માં જોવાલાયક સ્‍થળ માંબાકરોલ થી પોયલી ડુંગર જવાય છે. સુંદર ડુંગરમાં હાથણી માતાનું મંદિર આપવેલ છે. આ સ્થળે કેટલાંક પ્રવાસીઓ પીકનીક ગોઠવી દર્શન કરી અડદની દાળ ને પાનીયાનું ભોજન લઇ ધન્થાતા અનુભવે છે.  
વધારે...