પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
  પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તકની ર૩૪૪ પ્રા.શાળાઓમાં બાળકોનું નામાંકન અને સ્થાયીકરણ થાય તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રાથમિક શિક્ષણ મેળવે તે જોવાનું.
  સરકારશ્રીની વખતોવખતની સૂચના મળ્યેથી વિધાસહાયકની ભરતી કરવાની.
  વિધાસહાયકોને નિયમોનુસાર પુરા પગારમાં સમાવવાની કામગીરી.
  શાળાઓમાં ભૌતિક સુવિધાઓ માટે જરૂરી ગ્રાન્ટની ફાળવણી.
  મોનીટરીંગ માટે તા.કે.નિ./બી.કે.ની.ના રિવ્યુ લેવા.
  બી.આર.સી.કો.ઓ.ની રિવ્યુ મીટીંગ યોજવી તેમજ કામગીરી બાબતે પળછા કરવી.
  શિક્ષકોના જી.પી.ફંડ ની કામગીરી, તમામ પ્રા.શિક્ષકોના ઉચ્ચતર પગારની કામગીરી.
  ખાતાકીય તપાસ ની કામગીરી.
  શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવા.
  દર વર્ષે નવીન પ્રવેશપામનાર બાળાઓને વિઘાલક્ષ્મી બોન્ડ આપવાની કામગીરી.
  પ્રા.શાળાઓમાં લેવાતી પરીક્ષાની કામગીરી.
  કન્યા કેળવણી મહોત્સવ અંગેની કામગીરી.