પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા સાંસ્કૃતિ‍ક કાર્યક્રમો

સાંસ્કૃતિ‍ક કાર્યક્રમો

 
  શાળા કક્ષાએ ૧પ મી ઓગષ્ટ તેમજ ર૬ મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
  સ્કાઉટ ગાઉડ ની તાલીમ પામેલ શિક્ષકો ઘ્વારા કબ માસ્ટર તેમજ સ્કાઉટ ની રેલી તેમજ પરેડ યોજવામાં આવે છે.
  શાળા કક્ષાએ પતગોત્સવ ઉજવવામાં આવે છે.
  શાળા કક્ષાએ પપેટ શો નું આયોજન કરવામાં આવે છે.
  દરેક રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી શાળામાં કરવામાં આવે છે.