પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા રમત ગમત કાર્યક્રમ

રમત ગમત કાર્યક્રમ

 
પ્રા.શાળાઓના બાળકો માટે પ્રથમ શાળા કક્ષાએ ત્યારબાદ તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાનો રમતોત્સવ ઉજવવામાં આવે છે. અને ઉત્કળષ્ટ દેખાવ કરનાર બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે તેમજ રાજય કક્ષાએ પણ તેઓને તક આપવામાં આવે છે.
જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો
દર વર્ષે શાળા કક્ષાએ ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પસંદ પામેલ કૃતિઓને જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં સ્થાન આપવામાં આવે છે.તેમજ જિલ્લા કક્ષાએ પસંદ પામેલ કૃતિઓને તેમજ પ્રા.શાળાના બાળકોને રાજય કક્ષાએ વિજ્ઞાનમેળામાં મોકલવામાં આવે છે.