પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા પુસ્‍તકો / મેગેઝીન

પુસ્‍તકો / મેગેઝીન

 
  શૈક્ષણિક સામયિકો તેમજ બાળગીતો ને લગતા મેગેઝીનો શાળા કક્ષાએ આપવામાં આવે છે.
  અઘ્યયન અઘ્યાપન ને લગતાં પુસ્તકો શિક્ષકોને આપવામાં આવે છે.
  તેમજ વિના મૂલ્યે દરેક બાળકોને પાઠયપુસ્તક મંડળ તરફથી તમામ વિષયના પુસ્તકો પુરા પાડવામાં આવે છે.