પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા લાયબ્રેરી

લાયબ્રેરી

 
  પ્રા.શાળાઓમાં એસ.એસ.એ.એમ તેમજ ડી.પી.ઈ.પી. તથા સરકારશ્રી તરફથી મળેલ પુસ્તકો મળેલ છે. તેમજ શૈક્ષણિક સામયિકો પણ શાળાઓમાં આપવામાં આવે છે.
  બાળકો માટે વાંચન કોર્નર નું આયોજન કરવામાં આવેલ છે.
  જેમાં પુસ્તક ઈશ્યુ રજીસ્ટર નિભાવી બાળકોને વિવિધ પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે.