પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા કોમ્પ્યુટર જ્ઞાન

કોમ્પ્યુટર જ્ઞાન

 
  જિલ્લાની ભૌતિક તેમજ પ્રાથમિક તમામ સુવિધાવાળી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉપલ્બ્ધ છે. ત્યા બાળકોને કોમ્પ્યુટર ઘ્વારા એકમનું શિક્ષણ તાલીમી શિક્ષકો ઘ્વારા આપવામાં આવે છે.
  દરેક કલસ્ટર મોડેલ સ્કૂલ (એન.પી.ઈ.જી.ઈ.એલ) હેઠળ ૧ કોમ્પ્યુટર તેમજ શૈક્ષણિક સી.ડી આપવામાં આવેલ છે.
  સમયાંતરે સ.એસ.એ.એમ.ના એમ.આઈ.એસ.કો.ઓ. ઘ્વારા કોમ્પ્યુટરની તાલીમ યોજવામાં આવે છે.