પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ શાખા  શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
આ વિભાગ તરફથી નાની સિંચાઈ યોજનાના કામોના બાંધકામની અને સિંચાઈની વ્યવસ્થા તેમજ સર્વે નકશા અંદાજપત્રકો બનાવવાની મુખ્યત્વે કામગીરી હાથ ધરવામંા આવે છે. નાની સિંચાઈ યોજનાના કામો જેવા કે સિંચાઈ તળાવો, અનુશ્રવણ તળાવો, પુર સંરક્ષણ દિવાલ, ચેકડેમ, ઉદવહન સિંચાઈ યોજના વિગેરે કામો હાથ ધરવામા આવે છે