પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ શાખા  પ્રસ્તાવના

પ્રસ્તાવના

 
ગોધરા જિલ્લા પંચાયત હેઠળ સિંચાઈની કામગીરી માટે એક વિભાગીય કચેરી તેમજ ચાર પેટા વિભાગીય કચેરી મંજુર થયેલ છે.
 
(અ)   વિભાગીય કચેરી, કાર્યપાલક ઈજનેર,
નાની સિંચાઈ વિભાગ,
જીલ્લા પંચાયત પંચમહાલ,ગોધરા.
(બ)    પેટા વિભાગીય કચેરી, નાયબ કાર્યપાલક ઈજનેર,
નાની સિંચાઈ પેટા વિભાગ, ગોધરા,ધોધંબા, હાલોલ,અને સંતરામપુર