પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
  જીલ્લાકક્ષાએ આઈ.સી.ડી.એસ  કાર્યક્રમના મુખ્ય અમલીકરણ તરીકે કામ કરશે
  જીલ્લા કક્ષાએ સી.ડી.પી.ઓ./એમ.એસની મીટીંગ બોલાવી તાલુકાનું રીવ્યુ કામગીરીની ચકાસણી કરવી અને માર્ગદર્શન આ૫વું.
  જિલ્લાની યોજનાના સફળ અનુકરણ માટે જરૂરી સર્વે કરાવી પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવો.
  જિલ્લાના નિભાવવા થતા રજીસ્ટરો અને તેની ખાતરી કરશે અને સમયાંતરે તેની ચકાસણી   કરશે.
  યોજના માટે જરૂરી ચીજવસ્તુઓ અને પુરવઠાની ખરીદી,હેરફેર,સંગ્રહઅને વહેંચણીને લગતી વ્યવસ્થા કરશે. અને આ માટે જીલ્લા તથા રાજય કક્ષાના અધિકારીઓ સાથે સંકલન કરશે.
  આઈ.સી.ડી.એસ  કાર્યક્રમ માટે આ૫વામાં આવતી તમામ સાધન સામગ્રીના હિસાબો વ્યવસ્થિત રીતે રખાય અને તેનો યોગ્ય ઉ૫યોગ થાય તે જોશે.
  આઈ.સી.ડી.એસ  પ્રોજેકટની સંકલન સમીતીના કન્વીનર તરિકેની કામગીરી કરશે.
  જીલ્લા કક્ષાની ટીમના ભાગ તરીકે અન્ય અધિકારીઓ પ્રા.આ,કેન્દ્રો,પંચાયતો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનમાં રહી કામગીરી કરશે.
  બાળવિકાસના કાર્યક્રમ માટે જરૂરી ખર્ચ કરશે અને આ માટે ઉપાડ અધિકારી તરિકે કામ કરશે
  આ યોજનાના અમલીકરણમાં તેમજ ખાધ સામગ્રી મકાન માટેની સાધન સામગ્રી વગેરેમાં સ્થાનીક લોકો સહયોગ આ૫શે તે માટેના પ્રયત્નો કરશે.
  પોષણ અને આરોગ્યને લગતાં નિદર્શનો અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરશે.
  યોજનાના અહેવાલો નિયમીત સમયે જીલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ મોકલાય તે જોશે આવા કાર્યકરોની નીમણુંક અંગેની જરૂરી કાર્યવાહી કરશે અને આ.વા કાર્યકરો તથા સુ૫રવાઈઝરોની જરૂરી તાલીમ માટે મોકલવાની વ્યવસ્થા કરશે.