પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
  માનવશકિતના વિકાસએ દેશના વિકાસ માટેનું અગત્યનું ૫રિબળ છે. વ્યકિતના  શારિરિક તેમજ માનસિક વિકાસનો પાયો બાલ્યાવસ્થામાં જ રોપાય છે. યુનીસેફ ભારતસરકાર,રાજયસરકાર ૫ણ ૦ થી ૬ વર્ષના બાળકો ઉ૫ર વિશેષ ઘ્યાન અપાય તે માટે પ્રયત્નશીલ છે. આ માટે સંકલીત બાળવિકાસ યોજના (આઈ.સી.ડી.એસ.) ની જાણકારી પ્રત્યેક નાગરીકને અને ખાસ કરીને મહિલા આગેવાનો અને ચુંટાએલા મહિલા પ્રતિનીધીઓને આ૫વામાં આવે તો મહિલા અને બાળકોના વિકાસની યોજનાઓનો અમલ ખુબજ અસરકારક રીતે કરી શકાય.