પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસમાજકલ્યાણ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
કચેરીના મુખ્ય કામગીરી અને ફરજો
(૧) અનુ.જાતિના પ્રાથમિક શાળામાં ભણતા વિઘાર્થીઓ ને શિષ્યવૃતિની ચુકવણી.
(ર) અનુ.જાતિના માઘ્યમિક શાળામાં ભણતા વિઘાર્થીઓ ને શિષ્યવૃતિની ચુકવણી.
(૩) અ.જા ના લોકોને જાતિ પ્રમાણપત્ર આપવાની કામગીરી.
(૪) ગ્રાન્ટ ઈન એઈડ ધોરણે ચાલતી અનુ.જાતિના છાત્રાલયતો અને બાલવાડીઓ ને સરકારશ્રી ના નિયમોનુસાર ગ્રાન્ટની ચુકવણી.
(પ) મફત તબીબી સહાય યોજના હેઠળ અ.જાતિના લાભાર્થીઓ ને આર્થિક સહાય.
(૬) ર્ડા. આંબેડકરઆવાસ યોજના હેઠળ અ.જા ના લોકો ને મકાન સહાયની ચુકવણી.
(૭) કુંવરબાઈના મામેરા યોજના હેઠળ આર્થિક સહાયની ચુકવણી.