પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
પંચમહાલ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની નીચે મુજબની સહકારી મંડળીઓનો નાંધણી ગુ.સ.મ.૧૯૬ર ની કલમ-૯ અન્વયે કરવામાં આવે છે. અને નોંધાયેલ મંડળીઓ નું રજીસ્ટર કલમ-૧૦ અન્વયે નિભાવવામાં આવે છે
  ખેતી વિષયક પ્રાથમિક અર્થક્ષમ મંડળીઓ, લેમ્પસ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ
. ઔઘોગીક સહકારી મંડળીઓ
  વળક્ષ ઉછેરક સહકારી મંડળીઓ
  ગળહ મંડળીઓ
  મરધાં ઉછેર સહકારી મંડળીઓ
  મત્સ્ય ઉછેર સહકારી મંડળીઓ
  પિયત સહકારી મંડળીઓ
  ગ્રાહક સહકારી મંડળીઓ
  ફળ અને શાકભાજી ઉગાડનારાઓની સહકારી મંડળીઓ
  પગારદાર કર્મચારીઓની ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ
  શ્રમયોગી મંડળીઓ.
  ગુજરાત સહકારી મંડળીઓ ૧૯૬૧ના અધિનિયમની કલમ-૧૩ અન્વયે ઉપરોકત પ્રકારની મંડળીઓના પેટા નિયમ સુધારા વધારાને મંજુરી આપવાની કામગીરી થાય છે.
  ગુ.સ.મં.૧૯૬૧ ના અધિનિયમની કલમ-૧પ અન્વયે ઉકત મંડળીઓના નામમાં ફેરફાર ને મંજુર કરવાની કામગીરી થાય છે.
  મંડળીઓનું એકત્રીકરણ તબદીલી, વિભાજન અથવા રૂપાંતરને મંજુરી આપવાની કામગીરી થાય છે.
  એકત્રીત કરેલી વિભાજન કરેલી અથવા રૂપાંતર કરેલ મંડળીઓની નોંધણી રદ કરવાની કામગીરી થાય છે.
  ફડચામાં ગયેલ મંડળીઓને પુનઃ જીવીત કરી આપવાની કામગીરી થાય છે.
  સહકારી મંડળીઓની વાર્ષિક સામાન્ય સભા બોલાવવા બાબત અથવા આવી સભા બોલાવવા ની મુદળત લંબાવી આપવાની કામગીરી થય છે.
 
આગળ જુઓ