પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તરના લોકો એકત્રિત થઈને આર્થિક ઉન્નતિ સાધવા માટે સહકારી મંડળીઓની રચના કરવા માગે ત્યારે સહકાર શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરાને સરકારશ્રીના ખેતી વન અને સહકાર વિભાગના ઠરાવ ક્રમાંક ઃ જીઅચકેએચ/૧૭ર/ ૮૧/સીએસએ/૪૯૮૭/૪રર૯/ડી, તા.૩૧-૮-૧૯૮૧ અન્વયે જિલ્લા પંચાયત ઘ્વારા ગ્રામ્ય વિસ્તારની જુદા જુદા પ્રકારની મંડળીઓની નોંધણીની સત્તાઓ જિલ્લા ખેત ઉત્પાદન સહકાર અને નાની સિંચાઈ સમિતિને સુપ્રત કરેલ છે. જેના સહ મંત્રી તરીકે મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર, સ.મં, જી.પં, ગોધરાને હોઈ જીલ્લા પંચાયત વતીથી નોંધણી તથા પેટા નિયમ સુધારા અંગેની કાર્યવાહી કરે છે.