પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના


પંચમહાલ જીલ્લામાં કુલ ૭ (સાત) તાલુકાઓ આવેલાં છે. (૧)ગોધરા (ર) મોરવા હડફ (૩) શહેરા (૪) કાલોલ(૫) હાલોલ (૬) જાંબુધોડા (૭) ધોધંબા

જેમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ (૧)ધોધંબા (૨) મોરવા હડફ ( મોરા પોકેટ વિસ્તાર) (૩) હાલોલ(કથોલા પોકેટ વિસ્તાર ) (૪) ગોધરા(ગોવિંદી પોકેટ) (૫) કાલોલ( કલસ્ટર ગળપના ૩ ગામો ) (૭) જાંબુધોડા પોકેટ તદ્દ ઉપરાંત ના તાલુકાઓમાં છુટા છવાયા આદિજાતિઓનો સમાવેશ થાય છે.

પંચમહાલ જિલ્લાની સને ર૦૧૨ ની પશુધન વસ્‍તી ગણતરી નીચે મુજબ છે.
અ.નં.પશુધન નો પ્રકારપશુધન સંખ્‍યા
ગાય વર્ગ૪,૨૪,૬૯૨
ભેંસ વર્ગ૪,૨૨,૨૦૯
ઘેટા,બકરાં૪,૨૫,૯૨૩
મરઘાં-બતકાં૩,૭૮,૨૦૦

જિલ્લા પંચાયત હસ્‍તક પશુપાલન શાખાનો વહિવટી તથા તાંત્રિક સ્‍ટાફની વિગત નીચે મુજબ છે.
અ.નં.સ્‍ટાફની વિગતમંજુર થયેલ જગ્‍યા
નાયબ પશુપાલન નિયામકશ્રી વર્ગ - ૧
મદદનીશ પશુપાલન નિયામકશ્રી વર્ગ - ર
પશુચિકિત્‍સા અધિકારી વર્ગ-ર૨૫
પશુધન નિરીક્ષકશ્રી વર્ગ-૩૩૦
સીનીયર કલાર્ક (મહેકમ) વર્ગ - ૩
સીનીયર કલાર્ક (હિસાબ) વર્ગ - ૩
જુનીયર કલાર્ક વર્ગ - ૩
ડ્રાયવર વર્ગ - ૩
ડ્રેસર વર્ગ-૪૧૦
૧૦ એટેન્‍ડન્‍ટ ( પટાવાળા ) વર્ગ-૪૩૯