પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખામેલેરીયા અંગે જાગૃતી

મેલેરીયા અંગે જાગૃતી

 
  ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરીયાના નિયંત્રણ માટેનું એક અગત્યની પ્રવૃત્તિ છે.  
  આ પ્રવૃત્તિ પાછળ કરવામાં આવતા ખર્ચનું યોગ્ય વળતર 
  તેને પરિણામલક્ષી બનાવવા માટે યોગ્ય દેખરેખ  
  કુશળ કાર્યકરો મારફતે છંટકાવ  
  જનસમુદાયને સક્રિય રીતે સામેલ કરી  
  સમયસરનો અમલ ખુબ જ જરૂરી છે
  જિલ્લાની કુલ ૩૧૪૪૩૬ ની વસ્તી ને ઈન્ડોર રેસીડયુઅલ સ્પ્રે (IRS) થી આરક્ષિત કરવામાં આવશે. જેમા કુલ રર૬ ગામ માં દવા છાંટવામા આવશે.