પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખાદવાઓની વિગત

દવાઓની વિગત

મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલોરોકવીન, પ્રાયમાકવીન, પેરાસીટામોલ, આર્ટીસ્યુનેટ તથા સલ્ફાપાયરેમીથામાઈન જેવી દવાઓનો વપરાશ થાય છે અને કવીનાઈન, ઈમલ જેવા ઈન્જેકશનનો ઉપયોગ થાય છે, આ ઉપરાંત સ્પ્રેઈંગની કામગીરી માટે આલ્ફાસાયફરમેથ્રીન પ ટકાનો ઉપયોગ થાય છે તેમજ મચ્છરદાની દવાયુકત કરવા ડેલ્ટામેથ્રીન ફલોનો ઉપયોગ થાય છે. સેન્ડફ્લાયના નિયંત્રણ માટે ૫%મેલેથીયોન નામની દવા ઉપયોગમા લેવામા આવે છે.