પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
 

પંચમહાલ જીલ્લાના વર્ગ-૩ ના કર્મચારીઓ ના.ચીટનીશ, સી.કલાર્ક, જુ.કલાર્ક, ડ્રાયવર ત.ક.મંત્રી સ.ઇન્સ્પેકટર વિગેરેને બદલી બઢતી તથા કર્મચારીઓને લગતા ઉચ્ચતર પગાર ધોરણ, પગાર નકકી કરવા, આ સંવર્ગના કર્મચારીઓને નિવૃત્ત કરવા અંગેની તમામ કામગીરી અત્રેથી કરવામાં આવે છે.