પંચાયત વિભાગ


કર્મચારીઓ ની નિમણૂંક

સને ૨૦૧૬-૧૭ માં ૩૩ જુનીયર કલાર્કની સીધી ભરતીથી જગ્યા ભરવા માટે જાહેરાત આપી ઓનલાઇન અરજી મંગાવી ભરતી કરવામાં આવેલ છે અને તમામ ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવેલ છે.

સને ૨૦૧૬-૧૭ માં ૫૮ તલાટી કમ મંત્રની સીધી ભરતીથી જગ્યા ભરવા માટે જાહેરાત આપી ઓનલાઇન અરજી મંગાવી ભરતી કરવામાં આવેલ છે અને તમામ ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવેલ છે.

સને ૨૦૧૬-૧૭ માં ૩૫ M.P.H.W.ની સીધી ભરતીથી જગ્યા ભરવા માટે જાહેરાત આપી ઓનલાઇન અરજી મંગાવી ભરતી કરવામાં આવેલ છે અને તમામ ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવેલ છે.

સને ૨૦૧૬-૧૭ માં ૫૨ ગ્રામસેવકની સીધી ભરતીથી જગ્યા ભરવા માટે જાહેરાત આપી ઓનલાઇન અરજી મંગાવી ભરતી કરવામાં આવેલ છે અને તમામ ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવેલ છે.