પંચાયત વિભાગ


બઢતી

સને ૨૦૧૬-૧૭ માં ૦૭ સીનીયર કલાર્કને નાયબ ચિટનીશમાં બઢતી આપવામાં આવેલ છે.

સને ૨૦૧૬-૧૭ માં ૦૮ તલાટી કમ મંત્રીને પંચાયત સર્કલ ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવેલ છે.

સને ૨૦૧૬-૧૭ માં વર્ગ-૪ નાં ૦૨ કર્મચારીને જુ.કલાર્ક તરીકે બઢતી આપવામાં આવેલ છે.

સને ૨૦૧૬-૧૭ માં ૨૦ F.H.W. ને F.H.S. માં બઢતી આપવામાં આવેલ છે.

સને ૨૦૧૬-૧૭ માં ૨૦ M.P.H.W. ને M.P.H.S. માં બઢતી આપવામાં આવેલ છે