પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ કુટુંબ કલ્યાણ શાખાનિરોધ

નિરોધ

 
  અન્ય કોઇપણ ગર્ભનિરોધક પધ્ધ્તિનો ઉપયોગ ન કરવો હોય ત્યારે પુરુષ ધ્વારા નિરોધના ઉપયોગથી પણ આ હેતુ જાળવી શકાય છે. ખૂબ જ સસ્તો, સહેલો અને સરળ નિરોધનો ઉપયોગ છે. પ્રાથમકિ આરોગ્ય કેન્દ્રો ઉપરથી તથા આરોગ્ય ના ક્ષેત્રિય કર્મચારીઓ પાસેથી ખૂબ જ સરળ રીતે અને વિનામૂલ્યે નિરોધ ઉપલબ્ધ થઇ શકે છે.