પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ કુટુંબ કલ્યાણ શાખામાતા અને બાળ સારવાર

માતા અને બાળ સારવાર

 
  કુટુંબ કલ્યાણની કામગીરીમાં આ એક ખૂબ જ મહત્વની કામગીરી છે. બાળકના જન્મ પહેલાં અને જન્મ પછી અમુક સમય સુધી બાળક અને માતાની સ્વાસ્થ્યની સાર સંભાળ રાખવાની કામગીરી કરવામાં આવે છે. જેને ફલો-અપ કહેવામાં આવે છે. તંદુરસ્ત બાળક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે છે. જેને આ સેવા સાચા અર્થમાં ફળિભૂત કરે છે.