પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી શાખા   શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
ખેતીવાડી શાખાની મુખ્યત્વે ખેડૂતો સાથે સંકળાયેલ તમામ બાબતો ઉપર રહેલ છે. જેમાં ખાતર,બિયારણ,દવાઓ,સુધારેલ ઓજાર,ખેતી અંગેનું તાંત્રીક માર્ગદર્શન ખેડૂતોને સુધારેલ ઓજારો,ખાતર,બિયારણ,દવાઓ સહાયીત દરે પુરી પાડવી. રોગજીવાતનું મુલ્યાંકન કરવું. ઓછી જમીનમાં સુધારેલ બિયારણોનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવવા પ્રોત્સાહીત કરવા. જીલ્લાના ગ્રામસેવકો તેમજ બન્ને પેટાવિભાગનું મોનીટરીંગ, ખેડૂત શિબીર,મેળાઓ અને ખેડૂત પ્રવાસ યોજવાની કામગીરી કરવાની થાય છે. અતિવૂષ્ટિ જેવા સમયમાં કૂષિ પેકેજની કામગીરી પણ કરવાની થાય છે.