પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી શાખા   પ્રસ્તાવના

પ્રસ્તાવના

 
પંચમહાલ જીલ્લો આદિવાસી અને પછાત જીલ્લો છે.આ જીલ્લાનું વડું મથક ગોધરા છે. આ જીલ્લો અગ્યાર તાલુકામાં વિભાજીત થયેલ છે. જીલ્લાની ભૌગાલિક પરિસ્થિતિ ડુંગરાળ પ્રદેશની છે. જીલ્લાના રેવન્યુ ગામો ૧ર૦પ છે. જીલ્લામાં ૮૦ થી ૮પ ટકા લોકો ખેતીના ધંધા પાછળ રોકાયેલા છે.જીલ્લાનો મુખ્ય પાક મકાઈ,ડાંગર,તુવર,ધંઉ,ચણા,બાજરી છે.