પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી શાખા   બાયોકંટ્રોલ લેબોરેટરી

બાયોકંટ્રોલ લેબોરેટરી

 
પંચમહાલ જીલ્લામાં બાયો કંન્ટ્રોલ લેબોરેટરી અમલમાં નથી પરંતુ બાયો કંન્ટ્રોલ પઘ્ધતિથી સંકલીત જીવાત નિયંત્રણ પઘ્ધતિ અપનાવવામાં આવે છે.જેમાં ખેડૂતોને ઉપયોગી જીવાતોનું રક્ષણ કરી નુકશાનકારક જીવાતોને કંન્ટ્રોલ કરવામાં આવે છે. દા.ત. મોલો મશી માટે ઢાલીયા કીટસ, લેડીબડ બીટલ,નીમ ઓઈલ,એન.પી.વી એલ.ઈ જેવી બાયોલોજી કંન્ટ્રોલ પઘ્ધતિ અપનાવી રોગ જીવાત પર કંન્ટ્રોલ મેળવી ને પાકને બચાવી શકાય છે.