પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખા શાખાની કામગીરીઃ

શાખાની કામગીરીઃ


ગાંધીનગરના જૂદા જૂદા વિભાગો તરફથી ઓનલાઈન ગ્રાન્‍ટ મુકવામાં આવે છે શાખાઓ તરફથી બીલો બનાવી હિસાબી શાખામા રજૂ કર્યા બાદ હિસાબી અધિકારીની સહી થી જિલ્‍લા તિજોરી કચેરીમા બીલો રજૂ કરી ગ્રાન્‍ટ ઉગવવામા આવે છે.

તમામ શાખાના બીલો જેવા કે પગાર ભથ્થા બીલો, કન્ટી. બીલો, યોજનાકીય ખર્ચના બીલો રજૂ કરવામા આવે છે જેની ચકાસણી કરી ચેકો આપવામા આવે છે.

જિલ્‍લાના બિન શૈક્ષણિક કર્મચારીઓ (પંચાયત) વર્ગ-૩ અને વર્ગ-૪ ના જી.પી.ફંડના હિસાબો નિભાવવાની કામગીરી, ઉપાડ મંજૂર કરી ચેક આપવાની કામગીરી અને હાલમા વર્ષ ૨૦૧૬-૧૭ ની જી.પી.ફંડની સ્‍લીપ આપવા માટે મેળવવા અંગેની કામગીરી ચાલુ છે.

હિસાબી સંવર્ગનું જિલ્‍લાની મેહકમ અંગેની જેવી કે બદલી, બઢતી, શિક્ષા અંગેની કામગીરી

જિલ્‍લાના નિવૃત્ત થાય પંચાયત કર્મચારીઓએ વર્ગ-૩ અને વર્ગ-૪ ના પેન્‍શન કેસો ચકાસી પેન્‍શન અને પ્રોવીડન્‍ટ ફંડ કચેરીને મંજુરી કરવા તથા મોકલવાની કામગીરી.

તાલુકાને ગ્રાન્‍ટ ફાળવણીની કામગીરી અને તાલુકાના માસિક હિસાબો મેળવી જિલ્‍લાના હિસાબો સાથે મેળ કરી, એકત્રીત હિસાબો મે.વિકાસ કમિશનરશ્રી, ગાંધીનગરને મોકલવાની કામગીરી.

પંચાયત કર્મચારીઓના મકાન/વાહન લોનની કામગીરી, વર્ગ-૪ ના કર્મચારીઓના અનાજ પેશગી/તેહવાર પેશગી આપવાની કામગીરી

જિલ્‍લા પંચાયતના હિસાબી રેકર્ડ જેવા કે ચેક રજીસ્‍ટર, કેશબુક, વર્ગીકરણ રજીસ્‍ટર નિભાવવાની કામગીરી

જિલ્‍લાના રૂા.૪૦૦૦૦/- કે તેથી વધું રકમના બીલોનું અને તાલુકા કક્ષાએથી આવતી રૂા.૧૫૦૦૦/- કે તેથી વધું રકમના બીલોનું (પગાર ભથ્થા સિવાયના બીલ) પ્રીઓડીટ કરવાની કામગીરી કરવામા આવે છે. લોકલ ફંડ/એજી/પીઆરસી દ્વારા લેવાયેલા ઓડીટ પારાના જવાબો સંબંધિત શાખાઓ દ્વારા જવાબ તૈયાર કરાવી પારા નિકાલ કેમ્‍પ યોજી નિકાલ કરવાની કામગીરી. જિલ્‍લા પંચાયતના કુલ બાકી ઓડીટ પારા ૨૧૬૪, એજ પારા ૧૦૯ તથા પીઆરસીના સને ૨૦૦૬-૦૭ થી ૨૦૧૨-૧૩ સુધીના કુલ-૯૩ પારા છે.
જિલ્લા પંચાયતના આવક-ખર્ચના હિસાબો નિભાવવાની કામગીરી કરવામાં આવે છે. જિલ્લા પંચાયત કચેરીની વિવિઘ શાખાઓમાંથી રજુથતા બીલોના ચુકવણા કરવા પંચાયત કર્મચારીઓના જી.પી.ફંડના હિસાબો નિભાવવા અને ઉપાડ બીલો ના ચુકવણા કરવા. વાહન લોન / મકાનલોન મંજુર કરી ચુકવણું કરવાની અને વસુલાતના હિસાબો નિભાવવાની કામગીરી કરવી.જિલ્લા વિકાસ અઘિકારીશ્રી તરફથી નાણાકીય બાબતોમાં માગવામાં આવતા અભિપ્રાય આપવામાં આવે છે.