પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

 
પંચાયત રાજની સ્થાપના તા. ૧/૪/૧૯૬૩  થી થતાં જિલ્લા પંચાયતના હિસાબોની નિભાવણી કરવા તથા ચુકવણાની કામગીરી કરવા અર્થે અલગ હિસાબી શાખા ઉભી કરવામાં આવેલ છે. તા. ૧/૪/૧૯૭૭ થી અલગ પંચાયત હિસાબી સંવર્ગ અસ્થિત્વમાં આવેલ છે. બીન રાજય પત્રિત કર્મચારીઓની નિમણુંક પચાયત હિસાબ સંવર્ગમાંથી કરવામાં આવે છે. જયારે રાજય પત્રિત દરજજામાં ગુજરાત હિસાબી સેવા વર્ગ-૧ તથા વર્ગ-ર ના અઘિકારીઓની નિમણુંક કરવામાં આવે છે. હિસાબી શાખાના વડા તરીકે હિસાબી અઘિકારીશ્રી  જિલ્લા વિકાસ અઘિકારીશ્રીના નિયંત્રણ હેઠળ ફરજ બજાવે છે.