પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
પંચમહાલ જિલ્લામાં કુલ ૧૧ તાલુકાઓનો સમાવેશ થયેલ છે. પંચમહાલ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગીય કચેરી ગોધરા ખાતે આવેલી છે. આ વિભાગ હસ્તક હાલ ૧૧ તાલુકાની કામગીરી છે.
 
પંચમહાલ પંચાયત હસ્તક વિભાગીય કચેરી હેઠળ કુલ ૭ (સાત) પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે. જે ગોધરા, કાલોલ, હાલોલ, શહેરા, લુણાવાડા, સંતરામપુર તાલુકા મથકે કાર્યરત છે. પેટા વિભાગીય કચેરી પાસે જે તાલુકાની કામગીરી કરવાની છે તે નીચે મુજબ છે.
 
અ.નં. પેટા વિભાગીય કચેરી કાર્યક્ષેત્ર હેઠળ તાલુકા કચેરીનો ફોન નંબર
૧. પંચાયત(મા×મ) પેટા વિભાગ ગોધરા ગોધરા,મોરવા(હડફ) ૦ર૬૭ર-રપ૩૩૮૬
ર. પંચાયત(મા×મ) પેટા વિભાગ કાલોલ કાલોલ, ધોંધબા. ૦ર૬૭૬-ર૩પ૯૩૬
૩. પંચાયત(મા×મ) પેટા વિભાગ હાલોલ હાલોલ, જાંબુધોડા. ૦ર૬૭૬-રર૦૬૦ર
૪. પંચાયત(મા×મ) પેટા વિભાગ સંતરામપુર સંતરામપુર, કડાણા. ૦ર૬૭પ-રર૦૦૪ર
પ. પંચાયત(મા×મ) પેટા વિભાગ લુણાવાડા લુણાવાડા, ખાનપુર. ૦ર૬૭૪-રપ૦૦રપ
૬. પંચાયત(મા×મ) પેટા વિભાગ શહેરા શહેરા. ૦ર૬૭૦-રર૬૭૦૦
૭. પંચાયત(મા×મ) પેટા વિભાગ
(PMGSY) સંતરામપુર.
જિલ્લાનું કાર્યક્ષેત્ર. ૦ર૬૭પ-રર૦૦૪ર