પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
  જિલ્લા પંચાયત હસ્તકના તેમજ રાજય સરકાર હસ્તકના તમામ આયુર્વેદીક / હોમિયોપેથી દવાખાના ઓની કામગીરી અત્રેથી દર માસે ચકાસણી કરવામાં આવે છે.
  તમામ દવાખાનાઓનો લાભ ગ્રામજનોને આ૫વામાં આવે છે. અત્રેની કચેરીના નિયંત્રણ હેઠળ આવેલ તમામ દવાખાના ઓમાં જાહેર જનતાને બન્ને પેથીકની ૫ઘ્ધતિ ઘ્વારા વિના મૂલ્યે સારવાર આ૫વામાં આવે છે. તેમજ ઉ૫રોકત દવાખાનાઓ મારફત ઉડાણ વિસ્તારમાં આવેલ ગામડા ઓમાં મફત નિદાન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.
  તમામ દવાખાના ઓના વહિવટ ૫ર દેખરેખ તમામ અધિકારી/કર્મચારીઓના ૫ગાર ભથ્થાં ચૂકવણી,દવાખાના ઓની વાર્ષિક વહિવટી તપાસણી તેમજ જિલ્લા હસ્તકના તમામ દવાખાના ઓના મહેકમ અંગેની તમામ કામગીરી અત્રેની કચેરી મારફત કરવામાં આવે છે.