પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
મે.નિયામકશ્રી, ભા૨તીય તબીબી અને હોમિયોપેથી ૫ઘ્ધતિ ગુજરાત રાજય ગાંધીનગરે પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તકના ૦૯ દવાખાના / રાજય સ૨કા૨ હસ્તક ૧૩ દવાખાના/ હોમિયોપેથી દવાખાનું ૦૧ તેમજ ૦૭ હોમિયોપેથી યુનિટ સુપ્રત કરેલ છે.