પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાસ્વચ્છતા જાળવણી

સ્વચ્છતા જાળવણી

આરોગ્યની સૌથી મહત્વની કામગીરી સ્વચ્છતાની છે. અવાર નવાર સ્વચ્છતા શિબીરો યોજી શાળાઓના બાળકોને અને ગામડાઓમાં સ્વચ્છતા પ્રત્યે લોક જાગૃતિ ઉભી કરવામાં આવે છે. જયાં સ્વચ્છતા છે ત્યાં જ સ્વાસ્થ્ય છે. જે બાબત લોક માનસમાં ઉભી કરવામાં આવે છે. તદઉ૫રાંત સેનેટરી ઈન્સ્પેકટર ઘ્વારા હોટલ, સિનેમા ગૃહો જેવા જાહેર સ્થળોમાં પુરતા પ્રમાણમાં સ્વચ્છતા જળવાઈ તે માટે તકેદારી લેવાય છે.