પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાશાળા આરોગ્ય કાર્યક્રમ

શાળા આરોગ્ય કાર્યક્રમ

ખાસ શાળા આરોગ્ય કાર્યક્રમ ર૦૧૬-૧૭ અંતર્ગત પંચમહાલ જિલ્લાની ૧૫૪૭ પ્રાથમિક શાળાઓ ૨૮૯ માઘ્યમિક શાળાઓ અને ૧૯૫૬ આંગણવાડી તથા અન્ય શાળાઓ સાથે કુલ ૩૮૫૫ સંસ્થાઓમાં બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવેલ છે. જેમાં કુલ નોંધાયેલ બાળકો ૪,૮૯,૯૧૪ પૈકી ૪,૮૬,૮૧૨ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવેલ છે. જેમાં સ્થળ ઉ૫ર ૩૪ ,૯૦૨ બાળકોની તપાસ અને ૧૭૪૮ બાળકોની સંદર્ભ સેવામાં મોકલવામાં આવેલ છે. જેમાં ૩૫ હદય, ૧૧ કિડની અને ૫ કેન્સરના દર્દી મળી આવેલ છે. અને ૪૧૬ બાળકોને ચશ્મા આ૫વામાં આવેલ છે.