પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખારકતદાન શિબિર

રકતદાન શિબિર

આરોગ્યની એક મહત્વની કામગીરી એ રકતદાન શિબિરો આયોજન કરવું તે છે. માનવી જ માનવીને જીવન આપી શકે છે. અને જીવાડવા માટે માનવીની જ જરૂર ૫ડે છે. તે બાબત લોકોને સમજાવી રકતદાન માટે તૈયાર કરવા. અને અવાર નવાર આવી રકતદાન શિબિરો યોજી રકત એકત્રિત કરી જરૂરીયાતમંદોને વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે.