પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
  સમગ્ર જિલ્લાની આરોગ્ય અને સુખાકારીની જવાબદારી તેમજ જિલ્લામાં કોઈ૫ણ જગ્યાએ રોગચારો ન ફેલાય તે માટે સંપૂર્ણ તકેદારીના ૫ગલા લેવાની ફરજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નિભાવે છે. લોક સુખાકારી માટે સારૂ સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. જિલ્લામાં આવેલા આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો વિગેરે ઉ૫ર તબીબી અધિકારીઓ ર૪ કલાક લોકોને આરોગ્યની સેવાઓ પુરી પાડે છે.