પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાનેત્ર કેમ્પ

નેત્ર કેમ્પ

નેત્ર કેમ્પ માં બે પ્રકારની કામગીરીઓ સંભાળવામાં આવે છે. એક નેત્રની સંભાળ અને સારવાર, તેમજ બીજી મહત્વની કામગીરી તે લોકોને નેત્રદાન કરવામાં તૈયાર કરવા અને જરૂરમંદ એવા નેત્રહિનોને દ્રષ્ટ્રિ આ૫વી.