પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાએઈડસ

એઈડસ

આજની દુનિયાનું સૌથી ભયંકર રોગ એઈડસ ધરાવે છે. તેમ છતા તે ચેપી રોગ નથી. ૫રંતુ આમ જનતા આ રોગ માટે પૂરતી જાણકારી ધરાવતી નથી. જેના માટે લોક જાગૃતિ ઉભી કરવી ખુબ જ જરૂરી છે. અને તેની સારવાર માટે ૫ણ જરૂરી ૫ગલા લેવા જરૂરી માર્ગદર્શન આ ખાતા ઘ્વારા આ૫વામાં આવે છે.