પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
જીલ્લા પંચાયત ના પ્રકાશનો જેવા કે આંકડાકીય રૂપ રેખા ,સામાજીક આર્થીક સમિક્ષા , વાર્ષકિ વહીવટી અહેવાલ ના પ્રકાશનો ને લગતી વિગતો જિલ્લાની વિવિધ શાખાઓ અન્ય કચેરીઓ માંથી મેળવી સંકલન ગ્રામ્ય મોજણી ,વસતિ ગણતરી , પશુધન વસતિ ગણતરી , આર્થીક ગણતરી ,ઈનપુટ સર્વે પખવાડીક ભાવ પત્રકો જેવી અત્યંત નીતી વિષય નિર્ણયો ને લગતિ નિર્ણયો લેવા માટે દરેક વિભાગની વિગત વાર વિવિધ લક્ષી યોજનાઓના ઘડતર / અમલીકરણ / મુલ્યાંકન માટે અતિ અગત્યનું ચોકકસપ્રકારનું આયોજન થઈ શકે અને મહત્વના નિર્ણયો લઈ પ્રગતીના પંથે આગળ વધી શકાય જેવી મહત્વની કામગીરી કરવામાં આવે છે.