પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ આંતરિક અન્‍વેષણ શાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્‍લાના રૂા.૪૦૦૦૦/- કે તેથી વધું રકમના બીલોનું અને તાલુકા કક્ષાએથી આવતી રૂા.૧૫૦૦૦/- કે તેથી વધું રકમના બીલોનું (પગાર ભથ્થા સિવાયના બીલ) પ્રીઓડીટ કરવાની કામગીરી કરવામા આવે છે.
લોકલ ફંડ/એજી/પીઆરસી દ્વારા લેવાયેલા ઓડીટ પારાના જવાબો સંબંધિત શાખાઓ દ્વારા જવાબ તૈયાર કરાવી પારા નિકાલ કેમ્‍પ યોજી નિકાલ કરવાની કામગીરી. જિલ્‍લા પંચાયતના કુલ બાકી ઓડીટ પારા ૨૧૬૪, એજ પારા ૧૦૯ તથા પીઆરસીના સને ૨૦૦૬-૦૭ થી ૨૦૧૨-૧૩ સુધીના કુલ-૯૩ પારા છે.