પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખા પોરા નાશક કામગીરી (એન્ટીલારવલ મેજર્સ)

પોરા નાશક કામગીરી (એન્ટીલારવલ મેજર્સ)

ખાસ કરીને ALM શહેરી વિસ્તારો મા એન્ટી લારવલ મેજર્સ મહત્વના હોય છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમા દર અઠવાડીયે એન્ટીલારવલ કામગીરી કરાવવામા આવે છે જે માટે પોરાનાશક કામગીરીમાં યાંત્રીક રીતે ખાડા ખાબોચીયા દુર કરાવી મચ્છર ઉત્પતિ સ્થાનો ના નાશ ની કામગીરી, પાણીના સંગ્રહ સ્થાનો માં ટેમીફોસ ઘ્વારા નિયંત્રણ , નાના ખાબોચીયા મા બળેલા ઓઈલ ઘ્વારા નિયંત્રણ વિગેરે ઘ્વારા તમામ વિસ્તારો મા પોરાનિયંત્રણ કામગીરી કરવામા આવશે. સરકાર શ્રી ઘ્વારા ચોમાસા ની ઋતુ મા અગીયાર જેટલી વેકટર કંટ્રોલ ટીમો ફાળવવામા આવેલ છે જેમાં માણસો ની નિમણુંક કરી વેકટર કંટ્રોલ કામગીરી મા કાર્યરત છે.